મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની આયામના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા ડો.નમ્રતાબેન રૈયાણી મોરબીની મુલાકાતે


SHARE













વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની આયામના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા ડો.નમ્રતાબેન રૈયાણી મોરબીની મુલાકાતે

મોરબી ખાતે મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની આયામના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજીકા ડો.નમ્રતાબેન રૈયાણી અને પશ્ચિમ કચ્છના સહ સંયોજીકા મોરબીના પ્રવાસે આવેલ હતા.આ પ્રસંગે મોરબી જિલ્લા દુર્ગાવાહીની આયામના જવાબદાર ભગીની તથા કાર્યકર્તા દીકરીઓ સાથે બેઠક કરી હતી.આ બેઠક દરમિયાન લવ જિહાદ, નારી શક્તિ તથા દુર્ગાવાહીની  દ્વારા આગામી સમયમાં આવનાર કાર્યક્રમો તથા ઉત્સવો કરવા વિગેરે વિષયોની ચર્ચાઓ કરવામાં આવી હતી.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબીના જવાબદાર ભાઈઓ સાથે પણ બેઠક કરવામા આવી હતી.






Latest News