ટંકારાના લજાઈ ગામે રાઘવ પોલીમર્સ કારખાનામાં ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ 2.93 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરાયું ડાયાલિસિસ સેન્ટર: વાંકાનેરના મહારાજા, રાજકોટના યુવરાજ, સાંસદ સહિતના હાજર રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર મોરબી કલેક્ટર કચેરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ દિશા કમિટીની બેઠક મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ લોકોને ભેગા થવા અને સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં બેંકો, મંદિરો, પેટ્રોલ પંપ, શો-રૂમ વિગેરેમાં સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં તૃતીય નંબર


SHARE





મોરબી જિલ્લો તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં તૃતીય નંબર

મોરબી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગીર ગાયમાં વોડકી વિભાગમાંથી બંધુનગરના ત્રિગુણભાઈ નાગજીભાઈ કૈલાની 'ક્રિષ્ના' નામની ૨૧ મહિનાની વાછડીને મોકલી હતી.જેને ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા તૃતીય નંબર મળેલ છે.ઉલ્લેખનીય છે કે ત્રિગુણભાઈ ઘણા સમયથી ગીર ગાયના સંવર્ધન માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે.ત્યારે તેમની જ 'ક્રિષ્ના' નામની વાછડી લાખણીયા નામના ઉત્તમ ગીર ખૂંટથી કુત્રિમ બીજદાન કરાવીને એક ઉત્તમ ગીર નશલ પેદા કરી પશુપાલકોને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.




Latest News