મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના હાઉસીંગ બોર્ડમાં અંબિકા ચોક કા રાજા ખાતે જાદુગરનો શો યોજાયો


SHARE













મોરબીના હાઉસીંગ બોર્ડમાં અંબિકા ચોક કા રાજા ખાતે જાદુગરનો શો યોજાયો

મોરબીના ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે અંબિકા ચોક ખાતે અંબિકા ચોક કા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે જેમાં પૂજારી જયસુખભાઇ નિમાવત દ્વારા દરરોજ પૂજા અર્ચના કરી ગણેશજીની આરાધના કરવામાં આવે છે ત્યારે અંબિકા ગરબી મંડળ સમિતિ દ્વારા પણ દરરોજ જુદા જુદા કાર્યક્રમો યોજાઇ છે જેમાં જાદુગરના કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે પંચાસરના પ્રખ્યાત જાદુગર એમ.લાલ દ્વારા જુદા જુદા કરતબો બતાવી જાદુના ખેલ કર્યા હતા જેને તમામ રહીશો હાજર રહ્યા હતા આ આયોજનને સફળ બનાવવા માટે અંબિકા ચોક કા રાજા ગણેશ સમિતિના વિજયભાઈ ચાવડા, મીઠુંભા જાડેજા, જયસુખભાઈ નિમાવત, પરબતભાઈ પટેલ, ભરતભાઈ ચાવડા, લાલાભાઈ પટેલ, અશ્વિનભાઈ ચાવડા, અલ્પેશસિહ ઝાલા, વસંતભાઈ લુહાર, ભરતભાઈ પટેલ, હિતેશભાઈ અગ્રાવત, અર્જુનભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News