મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળા દિવસે અજવાળ !


SHARE













મોરબીમાં ધોળા દિવસે અજવાળ !

મોરબી નગરપાલિકાના કારણે મોરબીના તમામ જાહેર માર્ગો સોસાયટીની શેરીએ શેરીએ વર્ષોથી રાત દિવસ ચોવીસ કલાક સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે, જેના કારણે લાખો રૂપિયાની વિજળીનો વેડફાળ થાય છે, લાઈટો સતત ચાલુ રહેતી હોવાના કારણે એલ.ઈ.ડી. લાઈટ ખરાબ થઈ જાય છે, એક બાજુ અનેક સોસાયટીઓમાં એલ.ઈ.ડી. લેમ્પના અભાવે રાત્રે અંધારપટ જોવા મળે છે અને બીજીબાજુ ધોળા દિવસે મોરબીના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે જેના સમાચાર અવાર નવાર સામે આવે છે તો પણ પાલિકા તંત્રને કોઈ અસર નથી ?






Latest News