મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની યુવતીને ધો.૧૦ આધારે કચ્છના પાંધ્રોમાં પોસ્ટમાં સરકારી નોકરી મળી


SHARE













મોરબીની યુવતીને ધો.૧૦ આધારે કચ્છના પાંધ્રોમાં પોસ્ટમાં સરકારી નોકરી મળી

મોરબીની ૨૫ વર્ષીય પાયલ ખમરોટિયાને પોસ્ટમાં કેન્દ્ર સરકારની નોકરીનો આદેશ મળતા આનંદ વ્યક્ત કરતા કહે છે કે, લગ્ન બાદ મેં મારા પરિવારના સહકારથી પોસ્ટમાં ભરતી આવતા પરિક્ષા આપી.જેમાં મારી પસંદગી થતા મને કચ્છના પાંધ્રોમાં એબીપી પોસ્ટના પદ ઉપર સરકારી નોકરી મળી છે.જેનાથી મારા જેવા અનેક પરિવારોને પણ આર્થિક સલામતી મળી છે.

આ ભરતી માત્ર ધો.૧૦ ના આધારે મળી છે.મારા જેવા હજારો યુવાનોને મેરિટના આધારે પારદર્શક રીતે ઓનલાઈન ભરતી  કરાઈ રહી છે.જે માટે અમે વડાપ્રધાન આભારી છીએ કે અમને રોજગારી આપીને સુવર્ણ કારકિર્દી બનાવી શકીશું.૨૨ વર્ષીય જુલી ચૌધરીને એસબીઆઈમાં જુનિયર એસોસિયેટ તરીકેનો નિમણુંક પત્ર મળ્યો હતો.તેણીએ અમદાવાદમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટમાં કેન્દ્રીય મંત્રીના વરદ હસ્તે નિમણુંકપત્ર મેળવતા આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારી નોકરી મારફતે સરકારમાં સેવાના મહત્વના ભાગ એવા બેન્કિંગ સેકટર ખાતે નોકરી મળતા પોતાની આવડતને લોક સેવામાં ઉજાગર કરવાનો મોકો મળ્યો છે.






Latest News