મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતદેવડી ગામે કૂવામાંથી કોહવાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE













વાંકાનેરના રાતદેવડી ગામે કૂવામાંથી કોહવાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ગામેથી એક યુવાન છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો જેને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં યુવાનનો ગઇકાલે ૭૦ ફૂટ ઊંડા કુવામાંથી કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રાતી દેવડી ગામે રહેતા અભયભાઈ પ્રેમજીભાઈ વોરા નામનો યુવાન ત્રણેક દિવસ પહેલા ઘેર કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયો હતો જેથી પરિવારજનોએ તે અંગેની પોલીસને અરજી કરી હતી માટે પરિવાર અને પોલીસ તે યુવાનને શોધી રહી હતી તેવામાં રાતીદેવડી ગામે કૂવામાંથી તે યુવાનની લાશ મળી આવી હતી જેથી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને આ અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News