મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પાંચ કર્મચારીઓને બઢતી


SHARE













મોરબી જિલ્લા પંચાયતના પાંચ કર્મચારીઓને બઢતી

મોરબી જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને ખાતાકીય બઢતી આપવાજિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા બઢતી સમિતિની બેઠક બોલાવી બઢતી હુકમ આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પંચાયતમાં બે બઢતી આપવામાં આવી છે તે પૈકી ૪ (ચાર) ગ્રામ પંચાયત સેક્રેટરીને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં બઢતી આપવામાં આવેલ છે. જેથી હાલ વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગની ૧૦૦% જગ્યા ભરાયેલ છે તેમજ ૧ (એક) સિનિયર ક્લાર્ક (વહીવટી) સંવર્ગના કર્મચારીને નાયબ ચિટનીસ સંવર્ગમાં બઢતી આપવામાં આવેલ છે.






Latest News