મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

આયુષમાન ભવ: ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ યોજાયો


SHARE













આયુષમાન ભવ: ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા જે. દવેના માર્ગદર્શન હેઠળ આયુષમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત ટંકારા  સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે કેમ્પનો ૧૬૮ લાભાર્થીએ લાભ લીધો હતો આ કાર્યક્રર્મમાં ટંકારના સરપંચ ગોરધનભાઈ ખોંખાણી તેમજ મીડિયા કન્વીનર નીલેશ પટણી, યુવા ભાજપ મહામંત્રી હસુભાઈ દુબરિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ ભાવીન સેજપાલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી.બાવરવા, અધિક્ષક ડો. દીપ ચીખલિયા, રાજ્ય કક્ષાએથી પ્રોજેક્ટ કોર્ડીનેટર વિશાલ કંઝારીયા, જિલ્લા સુપરવાઇઝર જી.વી.ગાંભવા, વિરજીભાઈ ફેફર, પટેલ હિતેષ સહિતના હાજર રહ્યા હતા






Latest News