મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલ દ્વારા સ્વચ્છતા માટે શ્રમદાન કરાયું


SHARE













મોરબી સબ જેલ દ્વારા સ્વચ્છતા માટે શ્રમદાન કરાયું

મોરબી સબ જેલ ખાતે ભારત સરકારની સૂચનાથી ગાંધી જયંતીના દિવસે મહાત્મા ગાંધીજીને ટ્રીબુઅટ આપવાના શુંભ આશયથી "સ્વસ્થા હી સેવા" અભિયાન અંર્તગત  રવિવારે સવારે ૧૦થી ૧૧ સુધી શ્રમદાન કરવામાં આવ્યું હતું ત્યારે સબ જેલ મોરબીના સ્ટાફ કવાર્ટરપાર્કિંગજેલ કેમ્પસ ખાતે સાફસફાઈ કરવામાં આવી હતી જેમા જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલજેલર પી.એમ. ચાવડા તથા તમામ સ્ટાફ દ્વારા સફાઇ કરવામાં આવી હતી તેમજ જેલ બહાર પણ અન્ય સંસ્થાઓને સાથે રાખીને સાફ સફાઈ જેલ પરિસર બહારપણ કરવામાં આવી હતી.






Latest News