મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગુંગણ ગામે પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ


SHARE













મોરબી નજીકના ગુંગણ ગામે પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ

નવરાત્રિ પહેલા માતાના મઢ પદયાત્રીકો જતાં હોય છે ત્યારે પદયાત્રીકો માટે સેવા કેમ્પમાં રહેવા-જમવાની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ગુંગણ ગામે યુવા ગ્રુપ દ્વારા આ કેમ્પ કરવામાં આવશે.

મોરબી તાલુકાનાં ગુંગણ ગામે યુવા ગૃપ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી પદયાત્રીકોની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ તા ૩ થી ૧૧ સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ યાત્રીને મુશ્કેલી ન પડે તે માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ માળિયા હાઇવે પર (અમરનગર) ના પાટિયા પાસે માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પના નામથી રાખવામાં આવ્યો છે. જેમાં ૨૪ કલાક રહેવા-જમવા, ચા પાણી,નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે દિગુભા જાડેજા (૯૭૧૪૫ ૩૦૫૧૧), દેવેન્દ્રસિંહ જાડેજા (૯૬૨૪૫૧૮૪૪૬) અને કુલદીપસિંહ જાડેજા (૭૯૮૪૪૪૧૪૩૭) નો સંપર્ક કરવા જણાવ્યૂ છે






Latest News