મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મૌલાઈ રાજાસાહેબનો ત્રીદિવસીય ઉર્ષ મુબારક


SHARE













મોરબીમાં મૌલાઈ રાજાસાહેબનો ત્રીદિવસીય ઉર્ષ મુબારક

મોરબી શહેરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક આગામી તા થી ૭ ઓક્ટોમ્બર દરમિયાન મૌલાઈ રાજા સાહેબની દરગાહ ખાતે હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવશે. મૌલાઈ રાજા સાહેબના ત્રીદિવસીય ઉર્ષ મુબારકનો સમસ્ત દાઉદી વ્હોરા સમાજને લાભ લેવા નિમંત્રણ દેવામાં આવ્યું છે.

મૌલાઈ રાજા સાહેબનો ઇતિહાસ ગૌરવશાળી છે. તેમણે ધન વૈભવ ત્યાગીને સમગ્ર જીવન અલ્લાહની બંદગીમાં જીવન સમર્પિત કરી દીધું હતું આવા દાઉદી વ્હોરા સમાજના ઓલિયા મૌલાઈ રાજા સાહેબની પવિત્ર દરગાહને ગુજરાત સરકારે શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ અન્વયે હેરિટેજમાં સમાવેશ કર્યો છે તેમ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી ઝુઝર અમીને જણાવ્યું હતું.






Latest News