મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં પુલ તૂટતાં એક જ પરિવારે દીકરીની સગાઈના આગળના દિવસે ગુમાવ્યા હતા આઠ સભ્યો


SHARE









મોરબીમાં પુલ તૂટતાં એક જ પરિવારે દીકરીની સગાઈના આગળના દિવસે ગુમાવ્યા હતા આઠ સભ્યો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા માજોઠી જુમાભાઈ સાજણભાઈની બહેનની વર્ષ ૨૦૨૨ માં સગાઈ હતી જેથી તેના ઘરે ખુશીનો માહોલ હતો અને મહેમાનો આવી ગયા હતા જેથી માજોઠી જુમાભાઇ સાજણભાઇ (૩૧) તેના પત્ની માજોઠી રેશમાબેન (૨૭), દીકરો મેહનૂર (૮), દીકરી ફેજાન (૬) તેમજ તેમના બનેવી હુસેનભાઇ દાઉદભાઈ માજોઠી (૪૫), બે ભાણેજ હનીફ હુસેન માજોઠી (૨૦) અને હર્ષદ હુસેન માજોઠી (૫) તેમજ ભત્રીજી સાઇના આદમભાઈ માજોઠી (૧૬) ના પુલના કાંટ માળ નીચે અને પુલ ઉપરથી નીચે પડવાના કારણે મૃત્યુ પામ્યા હતા આમ એક જ કુટુંબના કુલ મળીને આઠ લોકોના મૃત્યુ નીપજતા જે ઘરની અંદર ૩૧/૧૦/૨૦૨૨ તારીખે દીકરીની સગાઈનો પ્રસંગ યોજવાનો હતો અને ખુશીનો માહોલ હતો ત્યાં પુલ તૂટવાના લીધે માતમ છવાઈ ગયો હતો અને એકી સાથે એક જે તે દિવસે ઘરમાંથી ચાર વ્યક્તિઓનો જનાજો નીકળતા ભલભલાની આંખો ભીંજાઈ હતી.




Latest News