મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૭ પોલીસ જવાનોને બઢતી 


SHARE









મોરબી જીલ્લામાં ૭ પોલીસ જવાનોને બઢતી 

મોરબી જીલ્લાના જુદાજુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા સાત પોલીસ કર્મચારીઓને એસપી દ્વારા બઢતી આપવામાં આવી છે

મોરબી જિલ્લાના એસપી દ્વારા જે પોલીસ જવાનોને બઢતી આપવામાં આવી છે તેમાં સાત અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ છે જેમાં મોરબી બી ડીવીઝન પોલીસના વિજયકુમાર મિયાત્રા, હળવદમાં ફરજ બજાવતા શક્તિસિંહ પરમાર, માળિયામાં ફરજ બજાવતા સમરથસિંહ ઝાલા, ટંકારાના મહેશદાન ગઢવી, પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા નવનીતલાલ નિમાવત, મોરબી એ ડીવીઝનમાં ફરજ બજાવતા ધ્રુવરાજસિંહ ઝાલા અને એલસીબીમાં ફરજ બજાવતા ભરતભાઈ જીલરીયાનો સમાવેશ થાય છે



Latest News