ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ટીમ-યુવા ભાજપ ઝોન પ્રભારીઓના નામ જાહેર કરાયા


SHARE









મોરબી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ટીમ-યુવા ભાજપ ઝોન પ્રભારીઓના નામ જાહેર કરાયા

મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરી, જિલ્લા અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી, જિલ્લા મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા સાથે પરામર્શ કરીને જિલ્લા ભાજપની સોશિયલ મીડિયા ટીમ અને જિલ્લા ભાજપના યુવા મોરચાના ઝોન પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવેલ છે

જિલ્લા ભાજપની સોશિયલ મીડિયા ટીમમાં સહ ઈન્ચાર્જ પદે ભવાનીસિંહ દીપશન ગોહિલને લેવામાં આવેલ છે અને કારોબારી સભ્યમાં રોહિતભાઈ વરસડા, ધરમભાઈ કંઝારીયા, દેવરામભાઈ રાજપરા, મહેશભાઈ સોલંકી, પ્રિયાંકભાઈ કૈલા, અરુણભાઈ મહાલીયા, હિરેનભાઈ શાહ, મિલનભાઈ પટેલ, જયભાઈ જેતપરિયા અને કુલદીપભાઈ ચાવડાની વરણી કરવામાં આવેલ છે મોરબી શહેર ભાજપની સોશિયલ મીડિયા ટીમમાં ઇન્ચાર્જ તારીકે વૈભવભાઈ ભટ્ટ અને સહ ઇન્ચાર્જ તરીકે આશિષભાઈ પટેલ, મોરબી તાલુકા ભાજપની સોશિયલ મીડિયા ટીમમાં ઇન્ચાર્જ મયુરભાઈ માકાસણા અને સહ ઇન્ચાર્જ તરીકે મિતકુમાર વસંતભાઇ જયારે ટંકારા તાલુકા ભાજપની સોશિયલ મીડિયા ટીમમાં ઇન્ચાર્જ નિલેષભાઈ પટણી અને સહ ઇન્ચાર્જ વિશાલભાઈ કુકડિયાની વરણી કરેલ છે જ્યારે મોરબી જિલ્લા યુવા ભાજપ મોરચાના ઝોન પ્રભારીઓના નામની જાહેર કરવામાં આવેલ છે તેમાં હળવદ શહેર-તાલુકા અને વાંકાનેર શહેરના ઝોન પ્રભારી પદે તપનભાઈ દવે, મોરબી શહેર અને માળીયા તાલુકો-શહેરના ઝોન પ્રભારી પદે શક્તિસિંહ જાડેજા અને મોરબી તાલુકો, ટંકારા તાલુકો, વાંકાનેર તાલુકાના ઝોન પ્રભારી તરીકે ચેતન ગૌસ્વામીની વરણી કરેલ છે




Latest News