ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ સોશિયલ મીડિયા ટીમ, સહકારિતા સેલ અને શહેર ભાજપ કિશન મોરચાની ટિમ જાહેર


SHARE









મોરબી જીલ્લા ભાજપ સોશિયલ મીડિયા ટીમ, સહકારિતા સેલ અને શહેર ભાજપ કિશન મોરચાની ટિમ જાહેર

માનનીય મોરબી જીલ્લા સંગઠન પ્રભારીશ્રી ડો.હિતેષભાઇ ચૌધરી તથા જીલ્લા અધ્યક્ષશ્રી રણછોડભાઈ દલવાડી તથા જીલ્લા મહામંત્રીશ્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા સાથે પરામર્શ કરીને જીલ્લા સોશિયલ મીડિયા ટીમ, સહકારિતા સેલ અને શહેર ભાજપ કિશન મોરચાની ટિમ જાહેર કરવામાં આવેલ છે

મોરબી જીલ્લા સોશિયલ મીડિયા ટીમમાં સહ ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા અને ભવાનીસિંહ દીપશન ગોહિલ, કારોબારી સભ્યમાં રોહિતભાઈ વરસડા, ધરમભાઈ કંઝારીયા, દેવરામભાઈ રાજપરા, મહેશભાઈ સોલંકી, પ્રિયાંકભાઈ કેલા, અરુણભાઈ મહાલીયા, હિરેનભાઈ શાહ, મિલનભાઈ પટેલ, જયભાઈ જેતપરિયા અને કુલદીપભાઈ ચાવડાની વરણી કરવામાં આવેલ છે

મોરબી જીલ્લા ભાજપ સહકારીતા સેલમાં સંયોજક તરીકે જીલેશભાઈ કાલરીયા, સહ સંયોજક તરીકે નરેશભાઈ ભીખાભાઈ પરેચા અને સભ્યમાં મનસુખભાઈ બેચરભાઈ એરવાડીયા, નવીનભાઈ મકનભાઈ ફેફર, ઘનશ્યામભાઈ મોહનભાઇ ગોહિલ, મનાકરભાઈ ગાંડુભાઈ બાવરવા, કાનજીભાઈ રઘુમાઈ ભાગીયા, સિધ્ધરાજસિંહ ઝાલા અને સવાભાઈ રવાભાઈ ડાંગરની વરણી કરેલ છે

મોરબી શહેર ભાજપ કિસાન મોરચાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પ્રમુખ પદે નટવરલાલ કંઝારીયા, મહામંત્રી પદે ચંપસિંહ રાણા, ઉપપ્રમુખ પદે શૈલેષભાઈ માકાસણા અને ચેતનભાઇ ઘાટલિયા, મંત્રી પદે મહેશભાઈ કટેશીયા, હરેશભાઈ પ્રજાપતિ, અશોકભાઈ કોટડીયા અને ગોરધનભાઈ ડાભીનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ કોષાધ્યક્ષ પદે કાળુભાઈ ગોગરાની વરણી કરવામાં આવેલ છે




Latest News