મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળામાં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબીની સાર્થક વિદ્યામંદિર શાળામાં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઇ

મોરબીના કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે  મામલતદાર વાળા તેમજ નાયબ મામલતદાર સાણંદિયા ભાઈ અને બોપલિયા ભાઈ હાજર રહ્યા હતા ત્યારે ધો. ૧૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી અને મતદાન અવસર  અને હું ભારત છું વિડિયો દ્વારા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારે મામલતદારએ પોતાના વક્તવ્યમાં લોકશાહીમાં એક મતનું શું મહત્વ છે તે ઉદાહરણ સાથે સમજાવ્યું હતું તો શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આજનો વિદ્યાર્થીએ આવતીકાલનો નાગરિક તો છે જ પણ વિદ્યાર્થી કાળ દરમિયાન પૂર્ણ મતદાન માટે શું કરી શકે તે જણાવ્યું હતું






Latest News