મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાધ્વી દેવાદેતીજીની હાજરીમાં સર્વ રોગ નિવારણ યોગ શિબિર યોજાઇ


SHARE













મોરબીમાં સાધ્વી દેવાદેતીજીની હાજરીમાં સર્વ રોગ નિવારણ યોગ શિબિર યોજાઇ

મોરબીમાં પતંજલિ યોગપીઠ હરિદ્વારથી પધારેલ સાધ્વી દેવાદેતીજી તથા ગુજરાત રાજ્ય મહિલા પ્રભારી તનુજા દીદીના સાનિધ્યમાં દ્વિદિવસીય સર્વ રોગ નિવારણ યોગ શિબિરમાં ઘર ઘર સુધી યોગ પહોંચાડવાના સંકલ્પ લેવામાં આવ્યો હતો મોરબી મહિલા યોગ સમિતિ દ્વારા આ યોગ શિબિરનું આયોજન ભારતીબેન રંગપરિયા તથા મીનાબેન માકડીયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ શિબિરમાં રણછોડભાઈ જીવાણી (જિલ્લા પ્રભારીભારત સ્વાભિમાન)નરશીભાઈ અંદરપા(યોગગુરૂ)સંજયભાઈ રાજપરા, (યુવા પ્રભારી) ખુશાલભાઈ જગોદણા (સહ પ્રભારી) જીલેશભાઈ કાલરિયા (કિસાન પ્રભારી)વાલજીભાઈ ડાભી (કો.ઓડિનેટરગુજરાત યોગ બોર્ડ) રૂપલબેન શાહ (યોગ કોચ) તથા યોગ શિક્ષિકો હરજીવનભાઈ છત્રોલાદેવજીભાઈ મિસ્ત્રી સહિતનાઓએ યોગ અગેનું માર્ગદર્શન આપ્યુ હતુ.






Latest News