મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જમવાનું માંગતા થયેલ માથાકૂટમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં જમવાનું માંગતા થયેલ માથાકૂટમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના વીસીફાટક નજીક જમવાનું માંગતા માથાકૂટ થઈ હતી જે બનાવમાં હત્યાની કોશિષની ફરિયાદ નોંધાયેલ હતી અને આ કેસમાં મોરબીના યુવા વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા આ ગુનામાં આરોપી સામે આઇપીસી કલમ ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસ ચાલવા માટે મોરબીના યુવા વકીલ શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા. જે કેસમાં વકીલની ધારદાર દલીલો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેટો રજુ કરવામાં આવ્યા હતા અને તેને ધ્યાને લઈને મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, યુવા વકીલ  દેવીપ્રસાદ  કે. જોષી અને શહેનાઝબેન સુમરા  રોકાયેલ હતા.






Latest News