હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

વાંકાનેરની સી.કે. શાહ પ્રાથમિક વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન માસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેરની સી.કે. શાહ પ્રાથમિક વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન માસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનાં અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન માસ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૬/૨ ના રોજ "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં સી.કે. શાહ પ્રાથમિક વિદ્યાલય વાંકાનેર ખાતે વિજ્ઞાનનાં સિધ્ધાંત આધારિત વિવિધ  પ્રયોગો રોકેટ વિજ્ઞાન તથા રમતા રમતા વિજ્ઞાન જેવા પ્રયોગો સ્કૂલનાં વિધાર્થીનીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. આ પ્રોગ્રામને સફળ બનાવવા સ્કૂલનાં ટ્રસ્ટીઓ તથા આચાર્યા ત્રિવેદીભાઈ, મમતાબેન પંડ્યા તેમજ શિક્ષકઓ તથા કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેવું દિપેનભાઈ ભટ્ટ અને એલ.એમ. ભટ્ટએ જણાવ્યુ છે




Latest News