મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીની બંધુનગર પ્રા.શાળામાં બે નવા રૂમ બનાવ ખાતમુર્હત કરાયુ


SHARE













મોરબીની બંધુનગર પ્રા.શાળામાં બે નવા રૂમ બનાવ ખાતમુર્હત કરાયુ

મોરબી તાલુકાની શ્રીબંધુનગર પ્રાથમિકશાળામાં ગુજરાત સરકારના મિશન  સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત બે નવા વર્ગખંડ બનાવવાનું નકકી થયેલ હોય તે અંતર્ગત તેનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતુ.આ તકે શ્રી બંધુનગર ગ્રામ પંચાયતના સરપંચ શૈલેષભાઈ દલસાણીયા, એસએમસીના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એમ આચાર્ય અમુલભાઇ જોષીએ યાદીમાં જણાવેલ છે.આ તકે તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.






Latest News