હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ કાર્યાલયે શક્તિવંદનાનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી શહેર ભાજપ કાર્યાલયે શક્તિવંદનાનો કાર્યક્રમ યોજાયો

મોરબી શહેર ભાજપ  કાર્યાલયે શક્તિવંદના મહિલા સ્વયં સહાયતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં NGO સાથે સંપર્ક, વીઓની ચાય પે ચર્ચા, નમો એપ ડાઉનલોડ અને નમો એપ  એમ્બેસેડર બનાવવા તેમજ સરલ એપ ડાઉનલોડ કરવી વિગેરે કાર્યક્ર્મનું આયોજન  મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું તેમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન કૈલા, મહામંત્રી નિર્મળાબેન હડીયલ, કિશાન મોરચાના ઉપપ્રમુખ ભાણજીભાઈ વરસડા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા અને રીશીપભાઈ કૈલા તેમજ રોહીતભાઈ સોનગ્રા, કેવિનભાઈ શાહ તેમજ શહેરના તમામ હોદેદાર ભાઈઓ અને બહેનો  તેમજ મહીલા મોરચાની ટીમ, સખી મંડળ, એન.જી.ઓ, વીઓ ની તમામ બહેનોની  ટીમ વિગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મોરબી મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News