હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં બનાવવામાં આવેલ ગોડાઉન દૂર કરવા આદેશ


SHARE









મોરબીના આલાપ પાર્કમાં બનાવવામાં આવેલ ગોડાઉન દૂર કરવા આદેશ

મોરબીના આલાપ પાર્કમાં ગોડાઉન બનાવવામાં આવેલ છે તેને દૂર કરવા માટે કલેક્ટર સુધી અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને કલેકટરે ગોડાઉનના દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવા નગરપાલિકાને આદેશ કરેલ છે અને ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવા બદલ કલેકટર તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સોસાયટીના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો

મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાંની અંદર સોસાયટીના બરાબર મેઈન ગેઇટની સામે કોમર્શિયલ દુકાનનો માલ સમાન ઉતારવાનું ગોડાઉન બનાવેલ છે જેથી સોસાયટીના લોકોએ કલેકટર સમક્ષ તેને હટાવવા માટેની રજૂઆત કરી હતી જેથી કરીને કલેકટરે તા. ૨૫/૧/૨૪ ના રોજ આલાપ પાર્કના રહેણાંક વિસ્તારમાંમાં ગોડાઉન બંધ કરવાનો આદેશ કરેલ છે. અને આલાપ પાર્કમાં કરેલ દબાણ દૂર કરવા નગરપાલિકાને કાર્યવાહી કરવા જણાવેલ છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આલપવાસીઓની સતત સાથે રહ્યા હતા. અને ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવા બદલ સમગ્ર આલાપવાસીઓએ કલેકટર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરેલ છે




Latest News