હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચા દ્વારા ધારાસભ્યની હાજરીમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન


SHARE









મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચા દ્વારા ધારાસભ્યની હાજરીમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જે નિવેદન આપેલ છે તેને લઈને ભાજપમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારીયા અને મહામંત્રી મહેશભાઇ સિંધવની આગેવાનીમાં મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય પાસે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા વગેરેએ ભેગા મળી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી નિવેદનને વખોડી કાઢ્યું હતું. તેમજ સૂત્રોચાર કર્યા હતા અને રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.




Latest News