મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીએ નવનિયુક્ત કલેકટર કે.બી.ઝવેરીની મુલાકાત સાથે શાક માર્કેટ પાછળના વેપારીઓના પ્રશ્નોની કરી ચર્ચા


SHARE













મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીએ નવનિયુક્ત કલેકટર કે.બી.ઝવેરીની મુલાકાત સાથે શાક માર્કેટ પાછળના વેપારીઓના પ્રશ્નોની કરી ચર્ચા

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તા દ્વારા મોરબી જીલ્લાના નવા નીમાયેલા કલેકટર કે.બી.ઝવેરીની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. તેમજ સાથે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, જીલ્લા મહામંત્રી એડવોકેટ ભાવિનભાઈ, જીલ્લા ઉપપ્રમુખ ઈકબાલભાઈ બ્લોચએ લોહાણાપરાના વેપારીઓને સાથે રાખીને શાક માર્કેટ પાછળના ભાગે તેમજ લોહાણાપરા વિસ્તારમા વર્ષોથી જે ગંદકીનો પ્રશ્ન છે તેનો તાત્કાલીક નિકાલ થાય તેમજ લોહાણાપરા વિસ્તારમા અમુક જાહેર રસ્તા વચ્ચે લોખંડના પાઈપ ઉભા કરીને રસ્તા બંધ કરવામા આવ્યા છે તેને તાત્કાલીક ખુલ્લા કરાવવા માટે આવેદન આપવામા આવ્યુ હતુ.






Latest News