હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં મોટી બહેને નાની બહેનની સાર સંભાળ રાખવા ઠપકો આપતા બહેને અણધાર્યું પગલું ભર્યું


SHARE









મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં સગીરાને તેની મોટી બેને ઠપકો આપતા સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતા અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતા રાજેન્દ્ર સુરેન્દ્ર જેના ની ૧૭ વર્ષની દીકરી સોનાલી ઉર્ફે મામની જેના એ લેબર કવાર્ટરની અંદર રૂમનો દરવાજો બંધ કરીને સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર સોનાલીને તેની મોટી બહેન મોનતીબેને તે બંનેની નાની બહેન દિવ્યાંશી રડતી હોય તેની સાર સંભાળ રાખવા માટે થઈને ઠપકો આપ્યો હતો અને તે બાબતે તેને લાગી આવતા તેણે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધેલ છે તેવી હકીકત સામે આવી હોય પોલીસે તેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News