હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે ઘરમાંથી દારૂની ૧૦ બોટલ સાથે આરોપીની ધરપકડ


SHARE









મોરબીના એસપી રોડે ઘરમાંથી દારૂની ૧૦ બોટલ સાથે આરોપીની ધરપકડ

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ પર આઇકોન રેસીડેન્સીમાં રહેતો યુવાન રાતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવ્યો હતો અને તેના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની માહિતી તેને પોતે જ પોલીસને આપી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને ચેક કર્યું હતું ત્યારે દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ પર આઇકોન રેસીડેન્સીમાં રહેતો કેલ્વીનભાઈ નવીનભાઈ કાલાવાડિયા (૩૭) નામનો યુવાન રાતે મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવ્યો હતો અને ત્યાં તેને પોલીસને કહ્યું હતું કે, તેના ઘરમાં દારૂનો જથ્થો છે જેથી કરીને પોલીસે ત્યાં જઈને ચેક કર્યું હતું ત્યારે ઘરમાંથી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૬,૯૩૭ નો દારૂ કબજે કર્યો હતો અને પોલીસે હાલમાં પોલીસ મથકે આવીને પોતાન જ ઘરમાં દારૂ હોવાની માહિતી આપનારા કેલ્વીનભાઈની ધરપકડ કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

સોલડી અને ચુલી વચ્ચે ટોલનાકા પાસે રિક્ષામાં બેસીને જઈ રહેલા અમિત લાલાભાઇ ગમારા (૧૫) અને અજય ભવાનભાઈ હરગીયા (૧૪) રહે. ચુલી ધાંગધ્રા વાળા ને અકસ્માતમાં બનાવમાં ઈજા થઇ હતી જેથી સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આ બનાવની પ્રથમ મોરબી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવી હા તરીકે અને વધુમાં મળે બંને સગીર બાળકો રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે પાછળથી ટક્કર મારતા રિક્ષામાંથી પડી જતા તે બંને લઈ જાઓ તેમાંથી સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા છે




Latest News