મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા અનોખી ઉજવણી


SHARE









મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા અનોખી ઉજવણી

મોરબિમા ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના દિવસે ભારત માતાનું પૂજન કરીને ઉજવણી કરવામાં આવી હતી અને લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી જય હરી સ્કૂલમાં આઇ લવ ભારત માતા અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બાળકોને ક્લબ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લીધેલા દરેક વિદ્યાર્થીને ક્લબ તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા અને બધા બાળકોને મેમ્બરોએ સાથે મળીને ભારતમાતાનું પૂજન કર્યું હતું અને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ સ્કૂલના પ્રિન્સિપાલ કેતનભાઇ પંડ્યા અને તેના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રોજેક્ટમાં શોભનાબા ઝાલા, પ્રીતિબેન દેસાઈ અને મનિષાબેન ગણાત્રાએ હાજરી આપી હતી




Latest News