​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ ! મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી : સરપંચ પરિષદ ગુજરાત દ્વારા રાજ્યના નવ નિયુક્ત મુખ્ય વિકાસ કમિશનરનું સન્માન કરાયું


SHARE









મોરબી : સરપંચ પરિષદ ગુજરાત દ્વારા રાજ્યના નવ નિયુક્ત મુખ્ય વિકાસ કમિશનરનું સન્માન કરાયું

સરપંચ પરિષદ ગુજરાત દ્વારા ગુજરાતનાં નવા નીમણુંક પામેલા રાજ્ય મુખ્ય વિકાસ કમિશનર હિતેશભાઇ કોયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘનાં રાષ્ટ્ર્રીય મહાસચિવ મુકેશભાઈ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતના પ્રદેશ પ્રવકતા મુકેશભાઈ શાહ અને સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી સાગરભાઇ ફૂલતરિયાએ હાજર રહીને રાજ્યનાં સરપંચોનાં પ્રશ્નો હલ કરવા અને સહકાર આપવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી જેનાં જવાબમાં વિકાસ કમિશનરએ પણ હકારાત્મક અભિગમ સાથે આવકારેલ હતા




Latest News