​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ ! મોરબીના બિઝનેસમેનના નેતૃત્વમાં અમેરિકાના ન્યૂજર્સી ખાતે નવરાત્રીમાં માઁ અંબાની આરાધના મોરબી પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી: ટંકારા આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો રાજ્ય માહિતી કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખે કરેલ આક્ષેપોને નકારી કાઢતા કિશોરભાઇ ચિખલિયા


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખે કરેલ આક્ષેપોને નકારી કાઢતા કિશોરભાઇ ચિખલિયા

મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને બે માજી ધારાસભ્યો ઉપર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ગંભીર આક્ષેપ કર્યા છે ત્યારે વર્તમાન પ્રમુખ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં મોરબી જિલ્લાની અંદર કોંગ્રેસને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે થઈને પ્રયત્ન કરીશ અને સમગ્ર ટીમને સાથે રાખીશ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી છે અને તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે

મોરબી જિલ્લા સાહિત્ય સમગ્ર ગુજરાતની અંદર કુલ મળીને ૧૩ જિલ્લાના ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ અને બદલવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયા ને જવાબદારી સોંપવામાં આવી છે જેની સામે વિરોધ વ્યક્ત કરવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાની હેઠળ મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી ને જેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, કોંગ્રેસના માજી ધારાસભ્ય પીરજાદા અને કગથરા હાલમાં કિશોરભાઈ ચીખલીયાની સાથે રહીને કોંગ્રેસને વેરવિખેર કરવા માટે તેને પ્રયત્નો કર્યા છે ત્યારે આ બાબતે જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મવડી મંડળ તમામ બાબતોથી વાકેફ છે અને આગામી સમયમાં હાલમાં જે મોરબી જિલ્લાની અંદર કોંગ્રેસનું સુસુપ્તઅવસ્થામાં છે તેને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવશે અને સમગ્ર ટીમને સાથે રાખીને તેઓ મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં કોંગ્રેસના મજબૂત કરશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે




Latest News