મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ


SHARE









હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાડીમાં રહીને મજૂરી કામ કરતા યુવાનની સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતીમાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા યુવાનની સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ગત તા. ૧૪/૧/૨૪ ના રાતના ૧૧ થી લઈને બીજા દિવસે સવારના ૪:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેઓ તેની દીકરીને શોધતા હતા જોકે તેનો કોઈ જગ્યાએથી પતો લાગી આવેલ નથી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરીનું અપહરણ અક્ષય શૈલેષભાઈ રાઠવા રહે. ગુંદાવાળા તાલુકો છોટાઉદેપુર વાળાએ અપહરણ કર્યું હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News