મોરબીમાં સિપાહીવાસ પાસેથી 154 બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક પકડાયો, બે શખ્સોની શોધખોળ મોરબીના ફડસર ગામે ખરાબાની જગ્યામાંથી 1164 બોટલો દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ વાંકાનેરના કોટડા નાયણી ગામ પાસેથી એલસીબીની ટીમે કારમાંથી 836 બોટલ દારૂ પકડ્યો, 8.10 લાખનો મુદામાલ કબ્જે માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસે ડિવાઇડર કૂદીને ડમ્પર ટ્રકમાં અથડાતાં બંને વાહનમાં લાગી આગ, એક ડ્રાઈવરનું મોત: એક સારવારમાં હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ: હળવદના સાપકડા ગામે યુવાનને બે શખ્સોએ આપી ધમકી મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: જોધપર નદી ગામે વોકડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હળવદ-મોરબીમાં જુગારની 4 રેડમાં 12 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપરની ઘટના :પત્નીએ ઠપકો આપતા એસીડ પી જનાર વિજય માનસુરીયાનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના ધમલપરની ઘટના :પત્નીએ ઠપકો આપતા એસીડ પી જનાર વિજય માનસુરીયાનું સારવારમાં મોત
મૃતક વધુ પડતી ઉંઘની દવા પીતો હોય, પત્નીએ ના પાડતા ઝઘડો થયેલો, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત
વાંકાનેરના ધમલપર-2 ગામે રહેતા વિજય દાનજી માનસુરીયા (ઉ.વ.35)એ તા.27/2ના રોજ એસીડની પી લીધું હતું.તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ.અહી સારવારમાં તેમણે દમ તોડી દીધો હતો.બનાવની વિગત મુજબ મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વિજયને ઉંઘની ગોળીઓ લેવાની આદત થઈ ગઈ હતી.તેમની પત્નીએ વધુ પડતી ઉંઘની દવા લેવાની ના પાડતા બંન્ને વચ્ચે ઝઘડો થયેલો જે પછી વિજયે પોતાના ઘરે જ એસીડ પી લીધુ હતું. 13 દિવસ લાંબી સારવાર બાદ ગઈકાલે વિજયે દમ તોડી દીધો હતો. વિજય મજુરી કામ કરતો તેને સંતાનમાં બે દીકરા છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોક છવાયો હતો.





Latest News