મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સોની ૧૦,૨૫૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE









મોરબીના લાતી પ્લોટમાં ચલણી નોટના આધારે જુગાર રમતા બે શખ્સોની ૧૦,૨૫૦ ની રોકડ સાથે ધરપકડ

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨ માં જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને જુગાર રમી રહેલા બે શખ્સોની ૧૦,૨૫૦ ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિજન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨ માં ચલણી નોટના આધારે જુગાર રમતા આવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગાર કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ફારુકભાઈ નૂરમામદભાઈ કલાડિયા (૫૪) રહે. માધાપર શેરી નં-૬ મોરબી અને ઇબ્રાહીમભાઇ અલીભાઈ દલ (૬૨) રહે મહેન્દ્રપરા શેરી નં-૮ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૦,૨૫૦ ની રોકડ કબજે કરી મોરબી એડમિશન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News