મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પડતી પોલીસ


SHARE









મોરબીમાં દારૂના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પડતી પોલીસ

મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી એ ડિવિઝનના પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એ.પી. જાડેજાને મળેલ ખાનગી બાતમી આધારે દારૂના બે ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી હુશેનભાઇ સીદીકભાઇ ખોડ રહે. જોન્શનગર શેરી નં.૧૧ મોરબી વાળો મોરબીની ઘાંચીશેરીમા હોવાની હકિકત મળી હતી જેના આધારે પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News