વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત મોરબીમાં ચારિત્રની શંકા કરીને પત્નીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ મોરબીમાં બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર અગ્રણી ગ્રૂપને ત્યાં આઇટીના ધામા: જુદીજુદી 40 ટીમોમાં 250 અધિકારીઓએ દ્વારા સર્ચ ઓપરેશન મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નવનિયુક્ત જજોનો સત્કાર સમારોહ યોજાયો


SHARE













મોરબી જીલ્લામાં નવનિયુક્ત જજોનો સત્કાર સમારોહ યોજાયો

મોરબી જીલ્લા બાર એસો. દ્વારા મોરબી જીલ્લામાં તાજેતરમાં નવા મૂકવામાં આવેલ એડી. ડીસ્ટ્રીકટ જજ પંડ્યા સાહેબ, સીનીયર સિવિલ જજ ઈજનેર સાહેબ તથા ડી.એલ.એસ.એ. પારેખ સહિતનાઓનો સત્કાર સમારોહ બાર એસો. હોલમાં રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમ મોરબી જીલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો ત્યારે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દેવધરા સાહેબ, અન્ય ન્યાયધીશો, બાર એસો.ના સેક્રેટરી વિજયભાઈ શેરશીયા, ઉપપ્રમુખ ટી.બી. દોશી, જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા, કારોબારી સભ્ય કરમશીભાઈ પરમાર, બ્રિજરાજસિંહ જાડેજા, સાગરભાઈ પટેલ સહિતના હોદેદારો તેમજ વકીલો હાજર રહ્યા હતા અને નવનિયુક્ત જજોને શુભેચ્છાઓ પાઠવી હતી




Latest News