મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી નજીક સ્પીડબ્રેકર પાસે વાહન ચાલકે બ્રેક કરતાં પાછળ ડમ્પર ઘૂસી ગયું: ડ્રાઈવર વાહનમાં ફસાયો


SHARE









મોરબી નજીક સ્પીડબ્રેકર પાસે વાહન ચાલકે બ્રેક કરતાં પાછળ ડમ્પર ઘૂસી ગયું: ડ્રાઈવર વાહનમાં ફસાયો

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસે સ્પીડબ્રેકર બનાવવામાં આવેલ છે જેના લીધે આવર નવાર નાના મોટા અકસ્માતો ત્યાં થાય છે તેવામાં લાલપર પાસે શનિવારે રાત્રીના સમયે અકસ્માત થયો હતો જેમાં આગળ જતાં વાહન ચાલકે તેના વાહનને સ્પીડબ્રેકરના લીધે બ્રેક કરતાં પાછળ આવી રહેલ ડમ્પર તેમાં અથડાયું હતી અને અકસ્માત થયો હતો ત્યારે ડમ્પરનો ડ્રાઈવર તેના વાહનમાં ફસાઈ ગયો હતો જેથી તેને બહાર કાઢવા માટે સંત કૃપા ક્રેઇનની મદદ લેવામાં આવી હતી અને વાહનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢીને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.




Latest News