મોરબીમાં જી.એન.આર.એફ. દ્વારા પ્રકૃતિ બચાવો અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન
મોરબી જિલ્લામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની પાનેસરા પ્રિયાંશી B.Sc. Sem-4 માં પ્રથમ
SHARE
મોરબી જિલ્લામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની પાનેસરા પ્રિયાંશી B.Sc. Sem-4 માં પ્રથમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ બીએસસી સેમ-૪ ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ જિલ્લામાં ટોપ-૩ માટે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.મોરબી જિલ્લામાં ૮૭.૪૫ ટકા સાથે પાનેસરા પ્રિયાંશી પ્રથમ નંબર, ૮૭.૨૭ ટકા સાથે બાવરવા પાયલ જીલ્લામાં દ્વિતીય ક્રમે, તેમજ ૮૬.૩૬ ટકા સાથે માલવત કૌશર જીલ્લામાં તૃતીય સ્થાન મેળવી નવયુગ સાયન્સ કોલજની ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.