મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામે સ્મશાનમાં અજાણ્યા યુવાને અંતિમ પગલું ભર્યું: ઓળખ મેળવવા તજવીજ


SHARE









મોરબીના ટીંબડી ગામે સ્મશાનમાં અજાણ્યા યુવાને અંતિમ પગલું ભર્યું: ઓળખ મેળવવા તજવીજ

મોરબી માળીયા હાઇવે રોડે આવેલ ટીંબડી ગામે આવેલા સ્મશાનમાં અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને આ મૃતકના બોડીને પીએમમાં ખસેડવામાં આવેલ છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટીંબડી ગામે આવેલા સ્મશાનમાં અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેની લાશ ઝાડ ઉપર લટકતી હાલતમાં જોવા મળી હતી ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને સ્મશાનમાં ઝાડ સાથે લટકતી હાલતમાં જોવા મળેલ યુવાનની લાશને નીચે ઉતારી હતી અને તેના બોડીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા 25 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.




Latest News