મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહેંદી-બ્યૂટી પાર્લરનો કોર્સ કરનાર દીકરીઓને પ્રમાણપત્ર અપાયા


SHARE









મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહેંદી-બ્યૂટી પાર્લરનો કોર્સ કરનાર દીકરીઓને પ્રમાણપત્ર અપાયા

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓ પગભર થઈ શકે તે માટે મહેંદી અને બ્યૂટી પાર્લરનો કાર્સ નિઃશુલ્ક કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ કોર્સ પૂર્ણ કરનાર 10 દીકરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટના નિષ્ણાત બ્યુટિશિયન અમિતાબેન દ્વારા એક દીકરીને તૈયાર કરીને તમામ વિદ્યાર્થીઓને ડેમો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના દ્વારા વિવિધ પ્રકારના ઉત્પાદનોની માહિતી પણ આપવામાં આવી હતી.




Latest News