મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોમર્સ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ CA ફાઇનલ, ઇન્ટરમીડીએટ અને ફાઉન્ડેશનની પરીક્ષામાં મેળવી અદ્ભૂત સિદ્ધિ


SHARE









મોરબી નવયુગ કોમર્સ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ CA ફાઇનલ, ઇન્ટરમીડીએટ અને ફાઉન્ડેશનની પરીક્ષામાં મેળવી અદ્ભૂત સિદ્ધિ

દરેક પરીક્ષામાં મોરબીમાં આવેલ નવયુગ ગ્રૂપના વિદ્યાર્થીઓ હરહંમેશા મેદાન મારતા હોય છે તેમાં તાજેતરમાં જાહેર થયેલ CA ના રિજલ્ટમાં પણ નવયુગના વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે “CA SIGNATURE IS MORE POWERFUL THAN PM” આવી ઉચ્ચ કારકિર્દીમાં પણ નવયુગ કોમર્સ સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ઉતીર્ણ થતા હોય છે. નવયુગ કોમર્સ સ્કૂલમાં શરૂઆતથી જ CA અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ સફળતા પ્રાપ્ત કરવા બદલ પ્રમુખ પી.ડી.કાંજીયા  તેમજ નવયુગ પરિવારએ અભિનંદન પાઠવે છે.




Latest News