ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વરમોરા ગ્રુપના સૌજન્યથી સફાઈ અભિયાન શરૂ


SHARE









મોરબીમાં વરમોરા ગ્રુપના સૌજન્યથી સફાઈ અભિયાન શરૂ

મોરબીમાં ચોમેર ગંદકી જોવા મળી રહી છે ત્યારે મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરી અને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વરમોરા ગ્રુપના સૌજન્યથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને વરમોરા ગ્રૂપ દ્વારા હાલમાં સફાઈ માટે 20 ટ્રેક્ટર અને ચાર જેસીબી પાલિકાને આપવામાં આવેલ છે અને તેનો ઉપયોગ કરીને મોરબી શહેરમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.




Latest News