મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં. ૨  માં રાખડી સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં. ૨  માં રાખડી સ્પર્ધા યોજાઇ

મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં. ૨  માં રક્ષાબંધનના ઉત્સવ નિમિત્તે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જે રાખડી સ્પર્ધામાં શાળાની ૩૮૬ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. નવી શિક્ષણ નીતિ અન્વયે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક કૌશલ્ય વિકસે તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. અને શાળા પરિવારે સૌથી સારી રાખડી બનાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.




Latest News