મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી: 30 લાખના વાહન ચોરીના ડિટેકશન સંદર્ભે પોલીસ કર્મચારીનું રેન્જ આઇજી સહિતનાઓએ કર્યું સન્માન


SHARE









મોરબી: 30 લાખના વાહન ચોરીના ડિટેકશન સંદર્ભે પોલીસ કર્મચારીનું રેન્જ આઇજી સહિતનાઓએ કર્યું સન્માન

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્શનનો રેન્જ આઇજી અશોકકુમાર યાદવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રૂપિયા 30 લાખની કિંમતનું જેસીબી મશીન ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે ચોરી સંદર્ભે પોકેટ કોપ એપ્લિકેશન તથા અન્ય ટેકનીકલ માધ્યમો દ્વારા તપાસ કરીને વાહન ચોરી કરનાર બે ઈસમોને શોધી કાઢવામાં આવ્યા હતા જે કામગીરી કરવા બદલ મોરબી તાલુકા પોલીસ મથકના ભગીરથભાઈ દાદુભાઇ લોખિલ નામના પોલીસ કોન્સ્ટેબલનું રેન્જ આઇજી ના હસ્તે એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું




Latest News