મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી: મોટી બહેનના બે દિયરએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો


SHARE







મોરબી: મોટી બહેનના બે દિયરએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો

મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરી સાથે તે સગીરાની મોટી બહેનના કાકાજીના બે દીકરા દ્વારા સામૂહિક તથા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સગીરને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો અને સગીરાને ધમકી આપવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ સગીરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરી સાથે તે સગીરાની મોટી બહેનના કાકાજીના બે દીકરા જે બંને મૂળ એમપીના રહેવાસી છે તે બંને શખ્સ દ્વારા સામુહિક તથા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સગીરાને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો અને સગીરને આરોપીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હતી. જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇ.પી.સી. કલમ- ૩૭૬, ૩૭૬(૧), ૩૭૬ (૨) (એન), ૩૭૬(૨) (એફ), ૩૭૬(ડી), ૫૦૬ તથા પોકસો એકટની કલમ ૩, ૪, ૫, ૬, ૫(જે) (ii), મુજબ ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News