મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે રજુઆત કરાઇ


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે રજુઆત કરાઇ

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે અને ખાસ કરીને મોરબીના નવલખી રોડે આવેલ કુબેરનગરથી આગળ નવલખી ફાટક પાસે ત્રણથી ચાર સ્કૂલો આવેલ છે તે ઉપરાંત ત્યાં આજુબાજુમા ઘણી બધી સોસાયટી આવેલ છે અને ત્યાં ફાટક વારંવાર બંધ થાય છે જેથી કરીને સ્કૂલ આવતા જતા બાળકો તેમજ વાલીઓને અને તે વિસ્તારમાં રહેતા લોકોને ખુબજ મુશ્કેલી પડતી હોય છે અને ઘણી વખત તો એમ્બ્યુલન્સ પણ ત્યાં ફસાય જાય છે જેથી કરીને ત્યાં એક ટ્રાફીક પોઇન્ટ આપવામા આવે તેમજ  વચ્ચે બેરિકેટ ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને આ તકે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, દિવ્યેશ મંગુનીયા, રમેશ સદાતિયા, પરિમલ કૈલા તેમજ મનુભાઈ ચાવડા સહિતના હાજર રહ્યા હતા




Latest News