મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે ગાંધી જન્મ જયંતી ઉજવાઇ


SHARE















મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે ગાંધી જન્મ જયંતી ઉજવાઇ

બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઊજવણી ઠેરઠેર કરવામાં આવી હતિઉ ત્યારે શ્રી મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે સંસ્થાના પ્રમુખ દેવકણભાઈ કે. કંઝારિયાના માર્ગદર્શન મુજબ સંસ્થાના સભ્યઓ, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીની જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી ત્યારે સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વ.ગોકલદાસ પરમારના સ્ટેચ્યુને સુતરની આંટી પહેરાવી હતી અને ડો. લખમણભાઇ કંઝારિયાએ ગાંધીના જીવનમાં બનેલા પ્રસંગો રજૂ કર્યા હતા અને ત્યાર બાદ સમૂહમાં સર્વધર્મ પ્રાર્થના અને રામધૂન બોલી ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલ હતી.






Latest News