મોરબીમાં સિરામિકના શ્રમિકોને ઇપીએફો-ઈએસઆઇસીના લાભ વિષે માર્ગદર્શન અપાયું
મોરબીમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું
SHARE
મોરબીમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું સ્નેહમિલન યોજાયું
મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલમાં મોરબીના નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળનું સ્નેહમિલન રાખવામા આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં નિવૃત થયેલા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ તકે જે નિવૃત્ત પોલીસ કર્મચારીને 70 વર્ષ પુરા થયા હોય તેનું સન્માન કરવામાં આવેલ છે. તેની સાથોસાથ જે નિવૃત્ત પોલીસ કર્મચારીના સંતાનોએ ઉચ્ચ પદવી મેળવી હોય તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.