મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી પાલિકા બિલ્ડિંગે મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્યું


SHARE









મોરબી પાલિકા બિલ્ડિંગે મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્યું

મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી તેને 24 કલાક જેટલો  સમય થયેલ છે ત્યાં તો કામગીરીનો મોરબીમાં ધમધમાટ શરૂ થઈ ગયેલ છે અને વર્ષોથી જે મિકલત ઉપર મોરબી નગરપાલિકાનું બોર્ડ મૂકવામાં આવેલ હતું ત્યાં ગુરુવારે સાંજે તંત્ર દ્વારા મહાનગરપાલિકાનું બોર્ડ મૂક્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લે ઝુલતો પુલ તૂટ્યો ત્યાર પહેલાથી મોરબી પાલિકાના દરવાજા ઉપર કોઈ બોર્ડ મૂકવામાં આવેલ ન હતું અને ત્યાર બાદ સરકારે હવે મહાનાગરપાલિકાની જાહેરાત કરેલ છે જેથી કરીને ત્યાં મહાનગરપાલિકાનું બોર્ડ મૂકવામાં આવેલ છે આ મહાપાલિકામાં સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરો મૂકી દેવામાં આવેલ છે અને વિવિધ મહત્વની પોસ્ટ માટે અધિકારીઓની જગ્યા ઊભી કરીને મહેકમ પણ મંજૂર કરવામાં આવેલ છે જેથી તેની પણ નજીકના દિવસોમાં જ નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે




Latest News