મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હાઇવે પર રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને પોલીસે કર્યો 1,72, 400 નો દંડ


SHARE









મોરબી જિલ્લામાં હાઇવે પર રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને પોલીસે કર્યો 1,72, 400 નો દંડ

મોરબી જિલ્લામાં હાઇવે રોડ ઉપર રોંગ સાઈડ ઘણા વાહનો આવતા હોય છે અને તેના લીધે ટ્રાફિક અને અકસ્માતના બનાવો બને છે જેથી કરીને મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવનું આયાઓજ્ન કરવામાં આવ્યું હતું અને ત્યારે બે દિવસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ લેવામાં આવેલ છે. જેની અધિકારી આપેલ માહિતી મુજબ વાહન ચેકીંગમાં કુલ મળીને 1028 વાહનો ચેક કર્યા હતા અને ત્યારે ફોર વ્હીલરમાં બ્લેક ફિલ્મ વાળા 17, નંબર પ્લેટ વગર તથા ફેન્સી તૂટેલી નંબર પ્લેટના 57  વાહન ચાલકોને દંડ કરવામાં આવેલ છે તેમજ રોંગ સાઈડમાં અને વધુ ગતિથી ચાલતા 26 વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને આ ડ્રાઈવ વાહન ચાલકો પાસેથી 1,72,400 દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને બે વાહન ચાલકો સામે ગુના દાખલ કરેલ છે.




Latest News