મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિવિધ વાહનો માટે નંબરની સીરિઝના ઈ-ઓક્શન યોજાશે


SHARE













મોરબી જિલ્લામાં વિવિધ વાહનો માટે નંબરની સીરિઝના ઈ-ઓક્શન યોજાશે

મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર વાહનો માટે GJ-36-AK, GJ-36-AM, GJ-36-AN, GJ-36-AQ, ફોર વ્હીલર વાહનો માટે GJ-36-AJ, GJ-36-AL, GJ-36-AP, ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ-36-X તથા થ્રી-વ્હીલર વાહનો માટે GJ-36-W સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા માટે આગામી તા. 8 ના સાંજના 4 કલાકથી શરૂ કરવામાં આવશે.

આગામી તા. 8 ના સાંજના 4 કલાકથી આગામી તા. 10 ના સાંજના 4 કલાક સુધી અરજદાર www.parivahan.gov.in/fancy આ ઓનલાઈન પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. આગામી તા. 19 ના સાંજના 4 કલાકથી તા. 12 ના સાંજના 4 કલાક સુધી બીડીંગ પ્રોસેસ ચાલુ રહેશે.  આગામી તા. 12 ના સાંજના 5 કલાકના રોજ ઇ-ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy આ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તેમજ બાકી રકમનું ચુકવણું પરિણામ જાહેર થયેથી 2 દિવસમાં ઉક્ત વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News