વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો


SHARE













વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો

હાલ ગુજરાતમાં કુલ વસ્તીના 41% લોકોને તમાકુ વ્યસનની આદત છે તેમાં પણ એક ટકાને કેન્સરના લક્ષણો જોવા મળતા હોય છે ત્યારે એસટી નિગમમાં પણ કર્મચારીઓને વ્યસનની આદત હોય છે જેથી આવી બદી દૂર કરવાના હેતુસર વાંકાનેર ડેપો ખાતે સીટી ડેન્ટલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નિગમના કર્મચારીઓને વ્યસનની આદત હોય તે દૂર કરવા માટે કેમ્પનું ઇન્ચાર્જ ડેપો મેનેજર જયુભા ડી. જાડેજા ની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવેલ હતું જેમા વાંકાનેર ડેપો ના એ.ટી.આઇ. રહીમભાઈ પરમાર તથા હકુવિરસિંહ પરમાર, જે.જે. જાડેજા, મહંમદભાઇ સમા, જયદેવસિંહ ઝાલા, અનિલભાઈ પટેલ, જયેશભાઈ પંડિયા, હમિદભાઈ કાદરી અને મિકેનિક સ્ટાફ કર્મચારી તથા ડેપોના હાજર રહેલ તમામ ડ્રાઈવર કંડકટર ભાઈઓ તથા બહેનોએ કેમ્પનો લાભ લીધો હતો




Latest News